Saptaparni : નપુંસક લોકો માટે આ છોડ રામબાણ તો છે જ, તે અનેક મોટી બીમારીઓનો દુશ્મન પણ છે.

 Saptaparni : નપુંસક લોકો માટે આ છોડ રામબાણ તો છે જ, તે અનેક મોટી બીમારીઓનો દુશ્મન પણ છે.

Saptaparni


Saptaparni Tree :

સપ્તપર્ણીને દવાઓમાં પણ ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભો છે તેવું આયુર્વેદ માં માનવામાં આવે છે. તે સદાબહાર વૃક્ષ છે, જેમાં ડિસેમ્બરથી માર્ચ દરમિયાન નાના લીલા અને સફેદ ફૂલો આવે છે.


Saptaparni Tree Uses :

 આ છોડ ભારતમાં હિમાલયના પ્રદેશો અને આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. છોડની છાલ રાખોડી રંગની હોય છે. જો કે, પરંપરાગત રીતે તેનો ઉપયોગ ક્રોનિક ડાયેરિયા, પેટમાં દુખાવો, સાપ કરડવાની સારવાર, દાંતના દુઃખાવા અને મરડો સહિત હજારો રોગોની સારવાર માટે થાય છે. પરંતુ આ છોડના પાંદડાનો ઉપયોગ બેરીબેરી ની સારવાર માટે થાય છે.

Saptaparni


Saptaparni Tree Benifits:

આ છોડ સારવારમાં ખૂબ જ અસરકારક છે.આ એક એવો છોડ છે જેનો ઉપયોગ આયુર્વેદિક, સિદ્ધ અને યુનાની દવાઓમાં અનેક રોગોની સારવારમાં થાય છે. સપ્તપર્ણી નબળાઈ દૂર કરવાથી માંડીને ખુલ્લા જખમોને સાજા કરવા અને નપુંસકતાથી લઈને કમળા સુધીની વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવારમાં અસરકારક દવા તરીકે જાણીતી છે.

 

Saptaparni

પ્રજનન ક્ષમતા વધારવાની ક્ષમતા

આ છોડમાં ઔષધીય ગુણો છે.આ છોડના મોટાભાગના ભાગોમાં ઔષધીય ગુણો હોવા છતાં, તેની છાલનો ઉપયોગ સદીઓથી મેલેરિયાના ઈલાજ માટે કરવામાં આવે છે. આ છોડ રોગોનાં સારવારમાં ઉપયોગ કરવામાં આવે છે. આ છોડમાં પ્રજનન ક્ષમતા વધારવાની ક્ષમતા પણ છે.


સપ્તપાન નામ કેમ પડ્યું?

 સપ્તપાન ઔષધીય છોડ તરીખે ઓળખવામાં આવે છે,આ વૃક્ષમાં સાત પાંદડાઓનો જૂથ જોવા મળે છે, જેથી આ છોડને સપ્તપાન નામ પડ્યું છે. શરદી, ઉધરસ અને તાવમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. કોવિડ સમયમાં આયુષ 64 નામની આયુર્વેદિક દવામાં સપ્તપાન નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 

   

Post a Comment

0 Comments