બકરીના કારણે માલિકે પ્રાઈવેટ પાર્ટ ગુમાવ્યું, જાણો શું છે આખી ઘટના...

બકરીના કારણે માલિકે પ્રાઈવેટ પાર્ટ ગુમાવ્યું, જાણો શું છે આખી ઘટના...

Up news

ઉત્તરપ્રદેશ રાજ્યના શાહજહાંપુરમાંથી અજીબોગરીબ ઘટના પ્રકાશમાં આવી છે,ઘટના અંગે મળતી વિગત અનુસાર ખેતરમાં બકરી પાક ખાઈ ગઈ એ બાબતે પાડોશીઓ વચ્ચે ઝગડો થયો હતો.એમાંથી એક પાડોશીને પ્રાઇવેટ પાર્ટ ગુમાવ્યું હતું.

પડોશીનાં ખેતરમાં બકરી ઘુસવાને મામલે આ વાત એટલી વધી હતી કે એક પડોશીએ પોતાના જ પડોશીને પટકીને બીજાનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યાના સમાચારો વહેતા થયા છે.UP નાં શાહજહાંપુરનાં રોજા વિસ્તારમાં 28 વર્ષીય પડોશીએ તેના 31 વર્ષીય પાડોશીનો ગુસ્સામાં આવીને પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો.ભોગ બનનાર વ્યક્તિની બકરી આરોપીના ખેતરમાંથી પાક ખાઈ જવાથી આરોપી દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું અને ગુસ્સામાં આવીને તેના પડોશીનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું.

માત્ર બકરીના ખેતરમાં જઈને પાક ખાઈ લેવાની બાબતે બંને વચ્ચે તુંતું-મેમે થઈ હતી અને આ માથાકૂટમાં આરોપીએ ગુસ્સે થઈને પાડોશીને પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હતો.પીડિતને બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો હાલ તેની હાલત સારી હોવાનું જાણવા મળ્યું છે.

 પીડિત એ શું કહ્યું

ભોગ બનનાર પીડિત એ જણાવ્યું હતું કે આરોપી પાડોશી ગંગારામ સિંહ સાથે બકરીના ખેતર માંથી પાક ખાઈ જવાના કારણે માથાકૂટ ચાલતી હતી.તેવામાં ગુસ્સે થઈને ગંગારામ એ જમીન પર પટકીને મારું પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યું હતું.

જેથી બેભાન થઇ ગયો હતો.હાલ હોસ્પિટલ માં સારવાર થઈ રહી છે અને મને ખૂબ જ પીડા થઈ રહી છે ગુપ્તાંગ માં ઇજાના કારણે મારા લગ્ન જીવન પર અસર થઈ શકે છે.

 આવા લોકો મનોરોગી હોય છે

ભોગ બનનાર ની સારવાર કરી રહેલા ડોક્ટરો અનુસાર પીડિતને તેના પ્રાઈવેટ પાર્ટ પર ઊંડો ઘા થયો નથી. જેથી સમય જતા આ ઘા રુઝાઈ જશે.પીડિત સમાન્ય જીવન શકશે.પડોશીનું પાઈવેટ પાર્ટ પર હુમલો કરનાર આરોપી જેવા લોકો મનોરોગી હોય છે.પોલીસે આવા લોકોને માનસિક રોગોના નિષ્ણાંત ડોકટરો પાસે સારવાર કરાવી જોઈએ.તેવું ડોક્ટરે જણાવ્યું હતું.યુપીના દેવરિયામાં પણ એક યુવાને બીજા વ્યક્તિ નો પાઈવેટ પાર્ટ કાપી નાખવાની ઘટના સામે આવી હતી.પોલીસે કહ્યું હતું કે આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ તમને ગમશે :


 

Post a Comment

0 Comments