How Do I Improve My finances ; budgeting, saving and investing

How Do I Improve My finances; budgeting, saving and investing


Personal Finance
Personal Finance 


આજના ઝડપી ટેકનોલોજીના સમયમાં, તમારા પૈસા નું સંચાલન કરવું એ પહેલા કરતાં વધુ મહત્વનું બની ગયું. જેનાથી તમારા ભવિષ્ય માટેનું planning થી  લઈને Personal Finance તમારા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજે અમે તમને આ લેખમાં, How Do I Improve My finances; budgeting, saving and investing વિશે વાત કરીશું. જેમાં પર્સનલ ફાઇનાન્સ ની દુનિયામાં નજર કરીશું, બજેટ કેવી રીતે બનાવવું, અસરકારક રીતે બચત કેવી રીતે કરવી અને Smart Investments થી તમારા પૈસા તમારા માટે કામ કરે તે અંગે ચર્ચા કરીશું.


   • Track Money Inflows and Outflows

   બજેટ એ આવક જાવક જોવા માટે ખૂબ જ જરૂરી છે. તમારી આવક ની Blueprint બનાવવા જેવું છે. તેનાથી તમારી Income નો ક્યાં ખર્ચ થઈ રહ્યો છે તેનું ટ્રૅકિંગ કરવા માટે ઉપયોગી થાય છે અને જાણકારી આપે છે કે તમે શું કરી રહ્યા છો. તમે હજી સુધી બજેટ બનાવી રહ્યા નથી કે બજેટ બનાવવાનું વિચારી રહ્યા છો. ફરીથી તમારા ખર્ચાઓ પર અંકુશ રાખવો ઈચ્છી રહ્યા હોય તો બજેટ પ્રથમ પગલું હોય શકે.જેથી તમારી Income માંથી ક્યાં ખર્ચો થાય છે. ક્યાં ખર્ચ પર રોક લગાવવી જોઈએ તેનો તમને ખ્યાલ આવશે.

   Income And Expense Tracking

    Income And Expense Tracking: 

   • તમારી આવકના સ્ત્રોત ની નોંધ કરો અને તેની સૂચિ બનાવો. આ રીતે જ ખર્ચ ને અલગ તારવો અને શરૂઆત કરો. આ બાબત અમારી આવક ક્યાં ખર્ચ થઈ રહી છે તે દર્શાવે છે અને તેવી બાબતો પર પ્રકાશ ફેંકે છે કે જ્યાં તમારે તમારી મૂડીને ખર્ચ કરતા અટકાવી જોઈએ.જેથી તમારી આવક અને ખર્ચ પર તમે સહેલાઈથી Income and Expense Tracking પર ધ્યાન દઈ શકો છો.

   Prioritization Requirement: 

   • ખાસ તમારે તમારી જરૂરિયાત પર ધ્યાન આપો જેમ કે રહેઠાણ, ભોજન, વાહન વ્યવહાર, શિક્ષણ વગેરે જેવી જરૂરિયાતો માટે આવક ને ફાળ વો. તમારા બજેટમાં તમારે આ બાબતો ને પ્રાથમિક્તા આપવી જોઈએ. જેથી તમારી આવક યોગ્ય જગ્યાએ યોગ્ય ઉપયોગ થાય.
   Realistic Goals


   Realistic Goals: 

   • બજેટ બનાવાતી વખતે ટૂંકા ગાળા ના અને લાંબા ગાળા ના નાણાકીય Goals Set કરો. જેમ કે આકસ્મિક સંજોગ, ફેમિલી સાથે વૅકેશન, નિવૃત્તિની આયોજન માટે બચત, કાર ખરીદી, મકાન લેવું વગેરે તમારા Goals ને સેટ કરવાથી તમને આ અંગે પ્રેરણા મળશે.

   How To Build a Safety Net:

   • પૈસા બચત એ તમારી આવક માંથી એક ભાગ ને અણધારી પરિસ્થિતી અને ભવિષ્યની તમારી યોજનાઓ માટે Safety Net Build કરવાની છે. જેથી તમે આર્થિક રીતે Safety Net બની જશે.
   Emergency Fund Meaning


   Emergency Fund Meaning: 

   • તમારી આવક માંથી થોડી રકમ તમારા સેવિંગ ખાતા માં કે અન્ય રીતે બચત કરવાનું ચાલુ કરો. જે બચત તમને ત્રણથી છ મહિનાના સુધી તમારા જીવન ખર્ચ સહેલાઈથી થઈ શકે. આ બચત કરેલી રકમ જ્યારે કોઈ આકસ્મિક કે કટોકટી ના સમયે કે Jobless થવાના કારણે કે બિઝનેસ માં નુકસાન થાય કે કાર નું સમારકામ, ઘરનું રીપેરીંગ, તબીબી સારવાર ખર્ચ, અથવા આવક માં નુકસાનીનો સમાવેશ થાય છે અને અન્ય કોઈપણ બાબત માટે આ રકમ ખૂબજ મદદરૂપ બનશે.

   Automatic Savings Transfer:

   • તમારા Bank Account માંથી તમારા Saving Account માં Automatic Savings Transfer Set કરી શકો છો. આ માટે કોઈ Investment App નો ઉપયોગથી પણ કરી શકો છે. જેમાં તમારા બચત ખાતા માંથી તમે જે રકમ સેટ કરો એ મુજબ ઓટોમેટિક સેવિંગ એકાઉન્ટ માંથી ડેબિટ થઈ જશે. આ રીતે પણ તમે બચત કરવાના પગલાં લઈ શકો.
   Automatic Savings Transfer

   • Why Saving with Purpose Is Important:

   કોઈ પણ કાર્ય ખાસ ધ્યેય પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતા હોય છે.તેથી બચત શેના માટે થઈ રહી છે, તેનો ધ્યેય નક્કી કરો, પછી ઘર લેવા નું હોય, નવો બિઝનેસ શરૂ કરવાનો હોય, બાળકોના શિક્ષણ માટે ફંડ એકત્ર કરવાનું હોય. બચત કરવાનું ધ્યેય તમને આ બાબતે વળગી રહેવા માટે પ્રેરણા પૂરી પાળશે.

   Investment: Growing Your Money

    Investment: Growing Your Money: 

   • તમારા નાણાને વધારવા માટે રોકાણ કરવું જરૂરી છે. તેથી નાણાં પર વ્યાજ પ્રાપ્ત થવા થી સમય અને ચક્રવૃદ્ધિ વ્યાજ તેમજ માર્કેટ ને કારણે તમારા નાણામાં વધારો થાય છે. જે તમારે રોકાણ ક્યાં કરો છો, તે પર આધાર રાખે છે. તમારી જોખમ લેવાની શક્તિ પર નાણા ને યોગ્ય માર્કેટમાં રોકી ને લાંબાગાળે એક મોટું ફંડ એકત્ર કરી શકાય છે. લાંબાગાળે રોકાણ કરવાથી વ્યાજ પર વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ ને કારણે આ પદ્ધતિ રોકાણકાર માટે ઉપયોગી સાબિત થાય છે.

   Educate Yourself About Investment: 

   • કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટે શીખવું જરૂરી છે,કેમ કે જાણકારી વગર આગળ વધવું,ધ્યેય વગરના રસ્તા વગરનું સાબિત થાય છે.રોકાણ કરવા માટે Share, Bond, FD, PPF, મ્યુચ્યુઅલ ફંડ, રિયલ એસ્ટેટ જેવા વિવિધ  Investment Options અંગે જાણકારી મેળવતી રહેવી જોઈએ.જેથી તમારા પૈસા ક્યાં રોકવાથી રોકાણનું ધ્યેય પ્રાપ્ત થશે,રિસ્ક ફેક્ટર અંગે પણ જાણકારી હોવી જોઈએ.
   Educate Yourself About Investment

   Different Areas to Invest In: 

   • રિસ્ક ને ધ્યાનમાં રાખીને તમારા રોકાણ ને વિવિધ ક્ષેત્રો ને જુઓ. જેથી રિસ્ક ઘટે. જેથી બજારની વિવિધતા વચ્ચે Investment કરવાથી તમારા પૉર્ટફોલિયો Secure થશે. તમારૂ ફંડ જોખમ રહિત બનશે.
   Start Investing as Early as Possible

   Start Investing as Early as Possible:

   • તમે જેટલું વહેલું રોકાણ કરવાની શરૂઆત કરશો, તમારા માટે ફળદાયી સાબિત થશે. ચક્રવૃદ્ધિ વ્યાજ ની શક્તિથી તમારા ફંડ માં વધારો થવા લાગશે. ભલે તમારૂ રોકાણ નાનું હોય પણ લાંબા સમયે તેની અસર દેખાશે. જેથી વહેલી તકે બચત કરવાની સાથે રોકાણ પણ વહેલું ચાલુ કરવું જોઈએ. જેથી તમારું નાનું રોકાણ પણ લાંબા સમયે વટવૃક્ષ બની જશે.

   Conclusion

   તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધારો કરવાની શરૂઆત તમારે જ કરવી પડશે, માટે પૈસા ક્યાં જાય છેતે જોવા માટે પૈસા પર ધ્યાન રાખવું જરૂરી છે.જેથી બજેટ બનાવવું તમને પૈસાનો ક્યાં ખર્ચ કરવો તેના જાણકાર બનાવશે. જ્યારે બચત તમને ભવિષ્ય માટે કોઈ ટેન્શન રહેતું નથી અને સલામતી જળવાય છે. રોકાણ, કે જેમાં રિસ્ક રહે છે. પણ તમારી સંપતિ માં વધારો કરવાની તાકાત ધરાવે છે. નોંધ કરો કે Personal Finance એક પ્રવાસ છે, જે તમારો આ પ્રવાસ તમને આવતી કાલે નાણાકીય રીતે સધ્ધર બનાવી શકે છે, અને જીવનને Secure પણ બનાવે છે. જેથી આ પ્રવાસ કોઈપણ પ્રકારની કસર રાખ્યા વગર વહેલી તકે નાણાકીય સફર શરૂ કરો, જુઓ શું બદલાવ આવે છે.જે તમારી આર્થિક સ્થિતિમાં વધારો જોવા મળશે.

   આ પણ તમને ગમશે :

   Post a Comment

   0 Comments