Khan Sir નો દાવો : 7000 છાત્રાઓએ તેમને રાખડી બાંધી જે વર્લ્ડ રેકોર્ડ!!

Khan Sir નો દાવો : 7000 છાત્રાઓએ તેમને રાખડી બાંધી જે વર્લ્ડ રેકોર્ડ!!

Khan Sir

YouTube પરથી પોતાની ચેન્નલ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા ખાન સર થી જાણીતા બન્યા છે.ભારત ભરમાં લોકો તેમને ઓળખે છે,તેમની ફેન ફોલોઈન યુવાનોમાં ખાસ જોવા મળે છે.ખાન સર તેમની બોલવાની સ્ટાઇલ થી ખુબ જ લોકપ્રિય છે.તેમના ઓનલાઇન શિક્ષણનાં વિડિયો હજારો વિદ્યાર્થી સુધી પહોંશે છે. 

આ વખતે રક્ષાબંધનના કાર્યક્રમમાં પટના માં તેમના કોચિંગ સેન્ટર ખાતે ખાન સર એ  રક્ષાબંધનનું આયોજન કર્યું હતું.જેથી તેઓ ફરી વખત ચર્ચામાં આવ્યા છે.આ વખતે તેઓએ વર્લ્ડ રેકોર્ડ નો દાવો કર્યો છે.જેમાં તેઓ એ પોસ્ટ કરી જણાવ્યું હતું કે તેમને 7000 થી પણ વધુ છાત્રાઓએ તેમને રાખડી બાંધી છે,આ પેહલા આવ્યું ક્યારેય બન્યું નથી.જે વર્લ્ડ રેકોર્ડ છે.આ કાર્યક્રમ માં 10,000થી વધુ વિદ્યાર્થીઓએ હાજર રહ્યા હતા.તેમને દાવો કરતા જણાવ્યું હતું કે 7000 જેટલી વિધાર્થિનીઓએ તેમને રાખડી બાંધી છે.રાખડીઓ નાં વજન ને કારણે તેમનો હાથ પણ ભારે થઈ ગયો હતો.

પટનાના ખાન સર એ રક્ષાબંધન પર હજારો વિદ્યાર્થી હાજર રહ્યા હતા.ભીડને કારણે દરેક વિદ્યાર્થી રાખડી બાંધી શક્યા ન હતા.


આ પણ તમને ગમશે :


 


Post a Comment

0 Comments