The Top Income Tax Benefits for Seniors and Super Seniors

The Top Income Tax Benefits for Seniors and Super Seniors

Income Tax

આવકવેરનો સમય મોટા ભાગે લોકો માટે અત્યંત ગંભીર સમયગાળો બની રહે છે,પરંતુ દેશના વરિષ્ઠ અને સુપર વરિષ્ઠ નાગરિકો માટે આ સમય Income Tax માં ઘણા લાભો છે.Tax ની વાત પહેલીવાર જટિલ દેખાય છે.પણ સિનિયર સિટીઝન માટે ઘણા ફાયદો અંગે જાણકારી મેળવી આ ટેન્શન ને બિલકુલ ઓછું કરી શકાય છે અને તમારા પોકેટમાં વધુ Money બચાવી શકાય છે.આજે આપણે આ લેખમાં,તમારા માટે The Top Income Tax Benefits for Seniors and Super Seniors વિશે અમારી પાસે તમને જાણવા ઈચ્છતા જવાબો અહીં આપ્યા છે.


  Understanding the Age Criteria: Who are Considered Senior Citizens?

  વરિષ્ઠ અને સુપર સિનિયર સિટિઝન તરીકે India અને મોટા ભાગના દેશોમાં વરિષ્ઠ નાગરિકો માટે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિઓ હોય છે અને સુપર વરિષ્ઠ નાગરિકોની ઉંમર 80 વર્ષ કે તેથી વધુ હોય છે.આ ઉંમર નિવૃત્તિ જીવન પસાર કરતા અને આવકનો સ્ત્રોત ઘટાડો થયો હોય તે પરથી નક્કી કરવામાં આવ્યો છે. તેથી સિનિયર સિટીઝન માટે તેમને ચોક્કસ રીતે ઈનકમ ટેક્સ માં નાણાકીય રાહતને પાત્ર બને છે.આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 194P થી વરિષ્ઠ નાગરિકોને 75 વર્ષ અને તેથી વધુ વયના વ્યક્તિઓને આવકવેરા રિટર્ન ભરવામાંથી મુક્તિ આપવાની શરતો પ્રદાન કરે છે.  Benefits of Lower Tax Slabs and Higher Exemptions for Senior Citizens

  Income Tax દ્વારા વરિષ્ઠ અને સુપર વરિષ્ઠ વ્યક્તિઓને નીચા ટેકસ સ્લેબ અને ઉચ્ચ મુક્તિ આપવામાં આવી છે, તેમને માટે મહત્વના લાભો છે. વરિષ્ઠ નાગરિકોને પોતાની આવકનો મોટાભાગનો હિસ્સો કરવેરામાંથી મુક્ત રહેશે.જેથી તેમની મૂડીને બચાવી શકે છે. આવકવેરા દ્વારા સિનિયર સિટીઝન માટે પ્લાન કરે છે જે હવે નિવૃત્ત જીવન જીવે છે અને તેમને આર્થિક રાહત આપવાના હેતુથી આ સ્લેબ નક્કી કરવામાં આવે છે.જે આર્થિક રીતે કાર્યરત નથી.

   Health-related Expenses You Can Deduct on Your Taxes

  વ્યક્તિ સમયની સાથે ઉંમરમાં પણ વધારો થાય છે. જેથી શારીરિક રીતે બીમારી પણ વધે છે. જેથી Health માટે ખર્ચો પણ વધે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને Income Tax માં તબીબી ખર્ચોઓ માટે કપાતનો લાભ આપવામાં આવે છે. આ લાભમાં Helath Insurance નું પ્રીમિયમ, સારવારનો ખર્ચ અને ચોક્કસ તબીબી સારવાર માટે થયેલા ખર્ચનો પણ સમાવેશ થાય છે. આ સુવિધા વરિષ્ઠ અને સુપર વરિષ્ઠ નાગરિકો માનસિક અને આર્થિક રીતે શાંતિ આપે છે. તેમના આરોગ્યની સારવાર અને તેમને લગતી બાબતો તેમના નાણાંને Income Tax માંથી ટેકસ મુક્તિનો લાભ પ્રદાન કરે છે.આ રીતે તેમના નાણાંને સરભર કરવું સહેલું બને છે.

  Certain source of income

  બચત, પેન્શન ફંડ, કે પછી ભાડાની આવક પરથી વ્યાજ વગેરે વરિષ્ઠ નાગરિકો ના આવકના સ્ત્રોત હોય શકે છે. તેમને આ આવક પર આધાર રાખવો પડે છે. જેથી ઈનકમ ટેક્સ કાયદામાં એવી જોગવાઈ ઓ છે કે આ ચોક્કસ સ્ત્રોત માંથી આવેલી આવક પર ટેક્સ મુક્તિ આપવામાં આવે છે કે પછી નીચો ટેક્સ સ્લબ દર લાગુ થાય છે. આ કાયદો વરિષ્ઠ નાગરિકો ને આર્થિક કાર્ય માંથી નિવૃત્તિ ના સમયમાં તેમની સ્થિતિને આવકારે છે, જીવનના આ ખાસ તબકામાં તેમને સ્થિર નાણાકીય જીવન પૂરું પાડવા નું Goals રાખવામાં આવે છે.

  Relief from cumbersome form filling

  Income Tax Filling એ ગુંચવણભર્યું હોય શકે. જે તેના વિવિધ ફૉર્મ અને તેના અંગે માહિતીની જાણકારી હોવી જરૂરી છે. વરિષ્ઠ અને સુપર વરિષ્ઠ નાગરિકો માટે આ વ્યવસ્થા મોટે ભાગે આસન હોઈ શકે. આ માટે સરકાર દ્વારા સરળ Forms પણ આપવામાં આવે છે. અને ઘણી વખત ખાસ કિસ્સામાં તેમની Income ખાસ Income slab થી ઓછી હોય તો ઈનકમ ટેક્સ રિટર્ન કરવાની જરૂરિયાત પણ છોડી દેવામાં આવે છે. જેથી સરકારી વહીવટી કાર્ય બોજ પણ હળવો થાય છે.

  EARN KARO app સાથે ઘરે બેઠા કોઈપણ રોકાણ વગર ઓનલાઈન પૈસા કમાઓ, માત્ર લિંક મોકલો અને કમાણી કરો

  Rebates and Reliefs in Income 

  સરકાર દ્વારા વરિષ્ઠ વ્યક્તિઓને તેમના યોગદાન ને ધ્યાનમાં લેવામાં આવે છે છૂટ અને વિશેષ જોગવાઈ ઓ પ્રદાન કરવામાં આવે છે.જેમ કે Property Tax, જાહેર પરિવહન, આશ્રિત બાળકો કે પૌત્ર માટે ખાસ ભથ્થા વગેરે લાભો આપવામાં આવે છે. આ લાભ ની તક સિનિયર નાગરિકો ને તેમના જીવનને વધુ સુવિધાજનક અને પોષાય તેવું બનાવવાનો હોય છે.

  conclusion

  વરિષ્ઠ અને સુપર વરિષ્ઠ નાગરિકો માટે Income Tax માં મળતા ફાયદા ને સમજવા થી તેમના નાણાકીય બજેટમાં ઘણો ફરક પડે તેવી શક્યતા છે. આવકવેરા માં આ જોગવાઈ ઓ ટેક્સનો બોજ ને ઓછું કરવા અને જીવન ના ખાસ તબક્કા માં આર્થિક રીતે સુરક્ષિત આવરણ બનાવવામાં આવી છે. જો તમે આ વય જૂથ ના માં આવો છો તો આ લાભ નું ખાસ વિશ્લેષણ કરીને તમારી નાણાકીય સુવિધા ને મજબૂત કરવા માટે આ મહત્વનું પગલું થઈ શકે. એ સમજવું જરૂરી છે કે ઉંમર માત્ર કોઈ સંખ્યા નથી પણ તમારા માટે ટેક્સ મુક્ત લાભ નો ઉદભવ સ્થાન છે.

  આ પણ તમને ગમશે :


  Post a Comment

  0 Comments