EPF સભ્યો માહિતી અપડેટ કરવાની પ્રક્રિયા જાહેર,બાકી હોય તો હમળા જ જુઓ

EPF સભ્યો માહિતી અપડેટ કરવાની પ્રક્રિયા જાહેર,બાકી હોય તો હમળા જ જુઓ

Epfo profile update

EPFO :

7 સાત કરોડથી પણ વધુ સભ્યો માટે EPFO એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા નવું અપડેટ માટે 11 જેટલી માહિતી ની જાણકારી અપડેટ કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે.જેથી EPF સભ્યો પોતાના પીએફ એકાઉન્ટમાં 11 જેટલી માહિતી અપડેટ કરી લેજો.જેમાં નામ,આધાર નંબર,લિંગ,બર્થ ડેટ,પિતા નું નામ, રિલેશન, વૈવાહિક સ્થિતિ ,નોકરી જોડાવાની તારીખ અને છોડવાનું કારણ, વગેરે જેટલી વિગતો EPFO દ્વારા પરિપત્ર જારી કરી અપડેટ કરવા જણાવ્યું છે.

સરળ બનશે પ્રક્રિયા

EPFO દ્વારા સભ્યોની માહિતી અપડેટ કરવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે અને ક્લેમ પાસ થવામાં માહિતીના અભાવમાં ક્લેમ પાસ થતો નથી.જેથી આ અપડેટ થયા પછી માહિતી મિસમેચ પણ દૂર થશે જેથી છેતરપીંડી પણ રોકી શકશે.જેથી દરેક સભ્યોએ પોતાની પ્રોફાઈલ અપડેટ કરી લેવી જોઈએ.પ્રોફાઈલ અપડેટ કરવા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને upload પણ કરવા પડશે.તેના પુરાવાની જરૂર પડશે. નાના ફેરફારો માટે પણ દર્શાવેલ યાદીમાંથી જરરી બે document સબમિટ કરવા પડશે.મોટા ફેરફારોમાં 3 જેટલા document ની દર્શાવવા પડશે.

 આ અપડેટ કરવા માટેની વિનંતી પર નાના ફેરફારો માટે પ્રોફાઈલ અપડેટ T+7 દિવસ માં થશે.મોટા ફેરફારો T+15 દિવસ માં અપડેટ થશે.આ વિગત પરિપત્રમાં જણાવ્યું છે કે આ epfo પ્રક્રીયા માં અનિયમિતતા તેમજ ગૈર માનકીકરણથી સભ્યોની ઓળખ સાથે છેડછાડ કરવામાં આવ્યા છે જેથી છેતપીંડી થવા પામી હતી.જેમાં 11 માંથી 5 ફેરફારો કર્યા છે અને તેથી વધુ ફેરફારો પર સજાગ રહેવું તેવું સૂચન આપવામાં આવે છે.


 
આ રીતે પ્રોફાઈલ અપડેટ કરો


  • આ પ્રોફાઈલ સેટ અપ કરવા માટે ઉન અને Password થી 
  • મેમ્બર સર્વિસ પોર્ટલ લોગીન કરો.
  • ત્યારબાદ Joint Declaration option પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર OTP આવશે.
  • OTP દાખલ કરો.
  • પછી Joint Declaration ફોર્મ ઓપન થઈ જશે.
  • જરૂરી ફેરફારો દાખલ કર્યા પછી,માંગેલ document upload કરો અને ત્યાર
  • બાદ સબમિટ કરી દો.

આ પણ તમને ગમશે :











Post a Comment

0 Comments