WHITE HAIR:આ તેલમાં આ કાળા બીજ ભેળવીને લગાવો,માથાના સફેદ વાળ થઈ જસે કાળા

 WHITE HAIR:આ તેલમાં આ કાળા બીજ ભેળવીને લગાવો,માથાના સફેદ વાળ થઈ જસે કાળા 

WHITE HAIR:આ તેલમાં આ કાળા બીજ ભેળવીને લગાવો,માથાના સફેદ વાળ થઈ જસે કાળા


White Hair Home Remedy: ઘણા લોકોને પોતાના વાળથી પ્રેમ હોય છે. કાળા  વાળ કોને ન ગમે? આ માટે લોકો મોંઘી ટ્રીટમેન્ટ અને કલરથી વાળને કાળા કરે છે. આ રીતે કાળા વાળ થોડા સમય જ રહે છે. ફરી વાળ સફેદ થવા લાગે છે.આજના જમાનામાં  નાની ઉંમરથી વાળ સફેદ થવા લાગે છે.નાની ઉમરમાં જ ઘણા લોકોને વાળની સમસ્યા રહે છે.નાનાથી લઈને મોટાં લોકોને સફેદ વાળની સમસ્યા જોવા મળે છે.સફેદ વાળથી છૂટકારો મેળવવા માટે તમારે આ ઘરેલુ  નુસ્ખાને અપનાવી જુઓ.


  આ ઘરેલૂ નુસ્ખાથી તમારા સફેદ વાળને  કાળા કરી શકો છો. 

White Hair Home Remedy: નાનાથી મોટાં લોકો સુધી સફેદ વાળની સમસ્યા જોવા મળે છે. આજની જીવનની  રહેણી કરણીથી પણ  વાળ સફેદ (White Hair) થવા લાગે છે.ઉંમરની સાથે વાળપણ વાળ સફેદ થવા લાગે છે.તેથી લોકોના સફેદ (White Hair Problem) વાળ થવાથી ખૂબ જ પરેશાન થઇ જાય છે.તેવામાં લોકો વાળને કાળા કરવા માટે ઘણા પ્રકારના ઉપાયો (White Hair Remedy) કરતાં જોવા મળે છે. મોટાભાગે લોકો મોંઘી ટ્રીટમેન્ટ અને કલરથી વાળને કાળા કરે છે. તે વાળને કેટલાંક સમય માટે કાળા (Home Remedies For White Hair) કરે છે. તેની અસર થોડા સામે માટે જ હોય છે.ફરી વાળ સફેદ (White Hair Remedy) થઇ જાય છે. આજે અમે તમને સફેદ વાળને કાળા કરવાના ઘરેલુ ઉપાય વિશે જણાવીશું. તમે આ ઘરેલૂ નુસ્ખાથીનો ઉપયોગ કરીને વાળ કાળા કરી શકો છો.

  કાળા વાળ કરવા માટે કલોંજીનો કરો ઉપયોગ (Kalonji Uses For Get Black Hair)

સફેદ વાળને કાળા કરવા માટે કલોંજીના કાળા બીજ ખૂબ જ ફાયદામંદ  છે. તે આરોગ્યની સાથે વાળ માટે પણ ખૂબ જ લાભકારક છે. તમે આ કાળા બીજનો ઉપયોગ વાળને કાળા કરવા માટે કરી શકો છો.કલોંજીમાં એન્ટી-ઇંફ્લેમેટરી ગુણ હોય છે જે વાળની સ્કેલ્પને સાફ કરવામાં મદદ કરે છે. તેનાથી વાળના ડેંડ્રફની સમસ્યા પણ દૂર થાય છે.કલોંજીનો ઉપયોગ વાળને કાળા કરવા માટે પણ કરી શકાય.


સફેદ વાળને કાળા કરવા માટે કલોંજી અને નાળિયેર તેલ (Coconut Oil And Kalonji For Get Black Hair)

જો તમારા વાળ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગ્યા છે તો તમે આ સફેદ વાળની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.આ માટે તમારે કલોંજી અને નાળિયેર તેલના આ નુસ્ખાને ઉપયોગ કરવો પડશે. 


 • કલોંજી અને નાળિયેર તેલને મિક્સ કરીને કલોંજીનું તેલ તૈયાર કરો.
 •  તેના માટે નાળિયેર તેલમાં કલોંજીના બીજ નાંખીને 5થી 10 મિનિટ માટે ઉકાળો.
 •  તેલ ઠંડુ થઇ જાય પછી તેને ગાળી લો
 •  રાતે વાળ પર લગાવો. 
 • વાળના મૂળથી લઇને છેડા સુધી તેલ લગાવો.
 •  બીજા દિવસે રેગ્યુલર શેમ્પૂથી વાળને  ધોઇ લો.

આ ઘરેલુ  નુસ્ખો અજવવાથી તમારા સફેદ વાળ કાળા થવા લાગશે.


કલોંજી અને મહેંદીના ઉપયોગથી સફેદ વાળને કાળા કરો 

તમરા વાળને કાળા કરવા માટે તમે આ રીત પણ અપનાવી શકો છો. કલોંજી સાથે મહેંદીનો પણ ઉપયોગ કરી શકો છો.આ રીત નીચે મુજબ છે .

 •  એક વાટકીમાં કલોંજીના બીજ લઇને પીસી લો. 
 • તેમાં મહેંદી મિક્સ કરો પછી તેની પેસ્ટ બનાવી લો. 
 • હવે તેને તમારા સફેદ વાળ પર લગાવો. 
 • થોડા કલાકો માટે આ પેસ્ટને વાળ પર રહેવા દો.
 • પછી વાળ સાદા પાણીથી ધોઇ લો.

 અહી બતાવવામાં આવેલી બંને રીતોનો ઉપયોગ કરીને તમારા સફેદ  વાળનો રંગ કાળા કરી શકો છો.


GujaratiChhe News વેબસાઈટને Google News પર ફોલો કરો :


Post a Comment

0 Comments