હળવદના સરંભડા કૌટુંબિક બહેન સાથે કેમ લફરું કરે છે તેમ કહી ત્રણ શખ્સોએ યુવાનને છરીના ધા માર્યા

 હળવદના સરંભડામાં કૌટુંબિક બહેન સાથે કેમ લફરું કરે છે તેમ કહી ત્રણ શખ્સોએ યુવાનને છરીના ધા માર્યા

Halvad police


હળવદના સરંભડા ગામની સીમમાં રહેતા સંજયભાઈ ભરતભાઈ ડઢૈયા એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે સંજયભાઈને આરોપી અક્ષયભાઈ સુરેશભાઈ બાવળિયા એ કહેલ કે મારી કૌટુંબિક બહેન સાથે કેમ લફરું કરે છે તેમ કહી આરોપી અક્ષયભાઈ સુરેશભાઈ બાવળિયા,અનિલભાઈ ધીરુભાઈ ઉધરેજા અને રમણીકભાઈ જગાભાઈ બાવળિયા એ સંજયને ગાળો આપી ઢીકાપાટુંનો માર મારી આરોપી અક્ષયએ છરી વડે પેટના ભાગે એક ધા મારી કરી બાજુમાં તથા છાતીના ભાગે એક ધા કરી પાંસળીમાં ફેકચર કરી તેમજ ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ફરીયાદ હળવદ પોલીસમાં સ્ટેશનમાં નોંધાઈ છે.

 

 

Post a Comment

0 Comments