SEB TAT HS પરિણામ જાહેર 2023 (SEB TAT HS Result 2023 Declared)

SEB TAT HS પરિણામ જાહેર 2023 (SEB TAT HS Result 2023 Declared)

TAT result declared
 

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તારીખ 06/08/2023 ના રોજ ગુજરાતના અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે TAT (HS) 2023 ની OMR પરીક્ષા યોજાઈ હતી.
70 થી વધુ માર્ક પ્રાપ્ત કરનાર પાસ ગણાશે.

 શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક)-2023 (TAT (HS) 2023નું પરીણામ તા.21/08/2023 ના રોજ જાહેર થયું છે.જે ઉમેદવારી કરેલા યુવાનોને 35% એટલે કે 70 કે તેથી વધુ ગુણ પ્રાપ્ત થયા હસે તે મુખ્ય પરીક્ષામાં બેસી શકશે.પરીક્ષા સંબંધી જાણકારી માટે સતત માહિતગાર થવા અને મુખ્ય પરીક્ષાની હોલ ટીકીટ માટે http://www.sebexam.org પર visit કરો.



તમારું SEB TAT (HS) Result જોવા માટે: અહીં ક્લિક કરો 

 

Post a Comment

0 Comments