Viral Video : મહેમાન સાથે શરમજનક હોસ્ટિંગ..!

Viral Video : મહેમાન સાથે શરમજનક હોસ્ટિંગ..!

દબાંગોએ પ્રવાસીને દુકાનમાં ઘૂસીને માર માર્યો.

Viral Video : મહેમાન સાથે શરમજનક હોસ્ટિંગ..!


સોશિયલ મીડિયામાં હાલમાં આ વીડિયો ખૂબજ વાયરલ થઈ રહ્યો છે.જેમાં દર્શાવાયું છે કે દિલ્હીથી આગ્રા તાજમહલ જોવા માટે આવેલ પ્રવાસી પર સ્થાનિક લોકોને દુકાનમાં ઘૂસીને માર મારવામાં આવે છે.દબંગોએ પ્રવાસીને માર મારતાં સીસીટીવી કેમેરામાં જોવા મળે છે.વીડિયોમાં પાંચ થી છ લોકો આ વ્યક્તિ પર ટુટી પડે છે.દુકાનદાર માત્ર મૂકપ્રેક્ષક બની રહે છે.બાદમાં લોકો દબાંગોને સમજાવવા પ્રયત્ન કરે છે.પણ પ્રવાસીને લાકડીઓ અને લાફા વડે મારતાં રહે છે.



Post a Comment

0 Comments