હોમ લોનના નામે છેતરપિંડી નહીં ચાલે, IT વિભાગ આ રીતે કરશે તપાસ

 હોમ લોનના નામે છેતરપિંડી નહીં ચાલે, IT વિભાગ આ રીતે કરશે તપાસ

હોમ લોનના નામે છેતરપિંડી નહીં ચાલે, IT વિભાગ આ રીતે કરશે તપાસ

કરદાતાઓને આવકવેરામાં ઘણા લાભો અને કપાત મળે છે. ઘણા કરદાતાઓ આ વિશે જાણતા નથી અને તેનો લાભ લઈ શકતા નથી. તો કેટલાક કરદાતાઓ છે જેઓ આ બાબતે યુક્તિઓ અપનાવે છે. આવા કરદાતાઓ સતત આવકવેરા વિભાગના રડાર પર હોય છે.

હવે હોમલોન નામે છેતપીંડી નહીં ચાલે અને IT વિભાગ ચેક કરી તપાસ કરશે.યુક્તિ અપનાવતા કરદાતાઓ રડારમાં આવી શકે છે.Post a Comment

0 Comments