GPSC Recruitment News : GPSC એ ભરતી કેલેન્ડર બહાર પાડ્યું ; તૈયારી કરતાં ઉમેદવારો માટે ખાસ સમાચાર

 GPSC Recruitment News: GPSC એ ભરતી કેલેન્ડર બહાર પાડ્યું ; તૈયારી કરતાં ઉમેદવારો માટે ખાસ સમાચાર

GPSC-bharti-calendar-2023


   GPSC ની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખાસ સમાચાર: GPSC એ ભરતી કેલેન્ડર બહાર પાડ્યું, આ તારીખથી apply કરો.

      GPSC ભરતી કેલેન્ડર 2023: હાલના સમયમાં દરેક યુવાનો સારા હોદ્દા પર સરકારી નોકરી મેળવવા માંગે છે અને યુવાનો પણ આ નોકરી મેળવવા  કડી મહેનત કરી રહ્યા છે. હવે GPSC એ કેટલીક પોસ્ટ માટે સત્તાવાર કેલેન્ડર જાહેર કર્યું છે. આ તમામ પોસ્ટ માટે 15 જુલાઈથી 31 જુલાઈ 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. GPSCની આ જાહેરાત બાદ તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે, જોકે આ જાહેરાત માત્ર અમુક વિસ્તારો માટે જ કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે મેડિકલ વિભાગનો સમાવેશ થાય છે. તેથી આ ભરતી કેલેન્ડર અન્ય લોકો માટે કોઈ કામનું નથી.

GPSC-bharti-calendar-2023


   જીપીએસસી ભરતી કેલેન્ડર 2023

   GPSC એ ભરતી કેલેન્ડર 2023 બહાર પાડ્યું.

    GPSC પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો 15મી જુલાઈ 1 PM થી 31 જુલાઈ 12 વાગ્યા સુધી https://gpsc.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in પર  Apply કરી શકે છે. ઉમેદવારોની ઉંમર, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઈન એપ્લિકેશન મોડ, સામાન્ય જોગવાઈ, ભરતીના નિયમો અને પરીક્ષાના નિયમો અને અન્ય નિયમો વગેરે વિગતો GPSC વેબસાઈટ https://gpsc.gov.in પરથી ઉપલબ્ધ થશે.

   ગુજરાત પબ્લિક કમિશને આ ભરતીમાં

  •  પેટા વિભાગ અધિકારીની 127 જગ્યાઓ, 
  • આરોગ્ય વિભાગની વિવિધ જગ્યાઓ, 
  • આદિજાતિ વિકાસ અધિકારીની 26 જગ્યાઓ, 
  • આસિસ્ટન્ટ રેગ્યુલેટરી ફિઝિક્સ ક્લાસ-1 

 ઉપર મુજબ ભરતીની જાહેરાત કરી છે.


આ પણ જુઓ 

GUJARAT: સરકારનો મોટો નિર્ણય, હવે મિલકતધારકોને મફતમાં મળશે આ નકલ

તમારા પૈસા PPFમાં જમા છે, સરકારે આપી માહિતી, સાંભળીને ખુશ થઈ જશો; વધુ લાભ મળશે!

મહિલાઓના આ ભાગને સ્પર્શ કરવાથી રોમાંસની મજા વધી જાય છે

Gujarat Gujarat : સુરેન્દ્રનગરના સમઢીયાળામાં બેવડી હત્યા, જ્ઞાતિવાદે બે લોકોના મોત કર્યા

Post a Comment

0 Comments