વિવાદિત નિવેદન : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્ત્રીઓ પર કરી ન કરવા જેવી વાત,તમે પણ સાંભળી થશો ગુસ્સે

 વિવાદિત નિવેદન : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્ત્રીઓ પર કરી ન કરવા જેવી વાત,તમે પણ સાંભળી થશો ગુસ્સે

 
વિવાદિત નિવેદન : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્ત્રીઓ પર કરી ન કરવા જેવી વાત,તમે પણ સાંભળી થશો ગુસ્સે


વાયરલ વીડિયોમાં  ધીરેન્દ્ર શાસ્ત્રી કહે છે સાંભળી શકાય છે કે, જે સ્ત્રીના લગ્ન થયા છે, તેમની બે ઓળખાણ છે. માંગમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર. માંગમાં સિંદૂર ન હોય અને મંગળસૂત્ર ન હોય ગળામાં તો આપણે લોકો વિચારતા હોઈએ છીએ કે, આ પ્લોટ ખાલી છે.

ધીરેન્દ્ર શાસ્ત્રી હમેશા કોઈને કોઈ કારણ થી સમાચારો માં જોવા મળતા હોય છે.આ વખતે તેઓ એ મહિલો વિશે ન કહેવા જેવી વાત કરી છે.જેથી મહિલાઓ તેમજ લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.

આ વખતે ધીરેન્દ્ર શાસ્ત્રીએ મહિલાઓને પ્લોટ સાથે સરખાવી છે.તેમનું કહેવું છે કે લગ્ન બાદ મહિલાએ માંગમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર હોવું જોઈએ.નહિતર લોકો કહેશે કે પ્લોટ ખાલી છે.

આ બાબતે ટ્વીટર યુજર મહિલાએ ટ્વીટ કરી કહું કે અમારે એ પણ શોધવાનું છે કે કયા પ્લોટ ખાલી છે.  તમે પણ મંગળસૂત્ર પહેરો અને તમારી માંગ ભરો.

 અરે, ચોર બાબા બની ગયો.  આપણે સ્ત્રીઓ જે સમાજમાં રહીએ છીએ તેના માટે શરમ આવે છે.  ખરેખર કમનસીબ

  

બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એક વાર  વિવાદિત ટિપ્પણી કરીને ચર્ચામાં આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ તાજેતરમાં એક એવું નિવેદન આપ્યું છે, જેને લઈને અનેક મહિલાઓ નારાજ થઈ ગઈ છે. મહિલાઓ પર આપેલું આ નિવેદન હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

સિંદુર અને મંગળસૂત્ર વગર પ્લોટ ખાલી છે.


હકીકતમાં જોઈએ તો, આ કિસ્સો તાજેતરનો જ છે. જેમાં તેમણે એક વિવાદિત નિવેદન આપ્યું છે. સોશિયલ મીડિયા પર તેમનું નિવેદન ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. જેમાં મહિલાઓના સિંદૂર અને મંગળસૂત્રને લઈને પોતાની વાત રજૂ કરી છે. સિંદૂર નહીં લગાવનારી મહિલાઓને તેમણે ખાલી પ્લોટ કહ્યો છે. તેમના આ નિવેદનથી  મહિલાઓ અને લોકો ગુસ્સે થયા છે.   શાસ્ત્રીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, જો સિંદૂર અને મંગળસૂત્ર પરણેલી મહિલાઓએ નથી પહેર્યા તો આપણે વિચારતા હોઈએ છીએ કે, આ પ્લોટ ખાલી છે.


વાયરલ વીડિયોમાં કહેતા સાંભળી શકાય છે કે, જે સ્ત્રીના લગ્ન થયા છે, તેમની બે ઓળખાણ છે. માંગમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર. માંગમાં સિંદૂર ન હોય અને મંગળસૂત્ર ન હોય ગળામાં તો આપણે લોકો વિચારતા હોઈએ છીએ કે, આ પ્લોટ ખાલી છે. માંગમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર હોય તો આપણે લોકો દૂરથી સમજી શકીએ કે રજીસ્ટ્રી થઈ ચુકી છે.


 બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કુતરાનું ઉદાહરણ આપી દીધું અને કહ્યું કે, એક હોય છે પાલતૂ કુતરો અને એક ફાલતું હોય છે. જે કુતરાના ગળામાં પટ્ટો હોય છે તે પાલતૂ હોય છે, તેવી જ રીતે જે રામજીને પાલતૂ હોય છે, તેના ગળામાં કંઠી હોય છે અને જે નથી હોતા તે માળા વિના હોય છે.Post a Comment

0 Comments