બોલિવૂડના Star ના અજીબ Insurance ; જુઓ ક્યાં બોલિવૂડ સ્ટાર એ ક્યાં વીમા લીધા છે...તમને પણ લાગશે નવાઈ...

 

બોલિવૂડના Star ના અજીબ Insurance ; જુઓ ક્યાં બોલિવૂડ સ્ટાર એ ક્યાં વીમા લીધા છે...તમને પણ લાગશે નવાઈ...

સામાન્ય વ્યક્તિ વીમો પોતાના જીવન માટે લેતા હોય છે કે જેથી ધડપણ માં કોઈ સમસ્યા ન થાય કે પછી ઘર,બાઇક કે કાર વગેરેનો વીમો લેતા સાંભળ્યું હસે.પણ બોલિવૂડ સ્ટાર વીમા વિશે જાણી ને તમને નવાઈ લાગશે.

કોઈએ મુઠ્ઠીઓ, અવાજ, કે પછી નિતંબ વગેરેનો વીમો લીધો છે.સ્ટાર પોતાની ખાસિયત થી કરોડો રૂપિયા કમાય છે.તેમનું જીવન આલીશાન રીતે વિતાવે છે.તેમના પ્રશંસકો તેમની સાથે લાગણી હોય છે.તેઓ વિશે જાણવાની પણ ઉત્સુકતા હોય છે.

 બોલીવૂડ ફિલ્મ અભિનેતાઓ અને અભિનેત્રીઓ તેમની યુએસપીના આધારે કરોડો કમાય છે. લતા મંગેશકર અને અમિતાભ બચ્ચનનો અવાજ હોય ​​કે પછી જ્હોન અબ્રાહમનું મજબૂત શરીર હોય, તેઓ પોતાની યોગ્યતાના કારણે દર્શકો અને શ્રોતાઓમાં લોકપ્રિય બન્યા છે. બોલિવૂડની ઘણી સેલિબ્રિટીઓએ તેમની પ્રોપર્ટીનો વીમો કરાવ્યો છે અથવા કરાવવા માંગે છે.

મહિલાઓના આ ભાગને સ્પર્શ કરવાથી રોમાંસની મજા વધી જાય છે

અભિનેતા જ્હોન અબ્રાહમે એકવાર કહ્યું હતું કે તે તેના નિતંબ નો વીમો કરાવવા માંગે છે.

 સુપ્રસિદ્ધ ગાયિકા 'ભારત રત્ન' લતા મંગેશકરે તેમના અવાજનો અઘોષિત રકમ માટે વીમો કરાવ્યો છે.

   અમિતાભ બચ્ચન તેમના અભિનય માટે પ્રખ્યાત છે, પરંતુ તેમની ગાયકી પણ તેમના વ્યક્તિત્વનું એક અલગ પાસું છે. આ મેગાસ્ટારે પોતાના અવાજનો પણ વીમો કરાવ્યો છે.

   સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે માત્ર તેના ટ્રેડમાર્ક વૉઇસનો જ વીમો નથી લીધો, પરંતુ તેના કૉપિરાઇટ્સને પણ સુરક્ષિત રાખ્યા છે જેથી કોઈ પણ બ્રાન્ડ તેની સંમતિ વિના તેનો ઉપયોગ ન કરી શકે.

   ઓલિમ્પિયન બોક્સર-કમ-એક્ટર વિજેન્દર સિંહે તેની મુઠ્ઠીઓનો વીમો કરાવ્યો છે.

   અભિનેત્રી મલ્લિકા શેરાવતે 2009માં જાહેરાત કરી હતી કે તેના આખા શરીરની કિંમત રૂ. 50 કરોડનો વીમો લેવામાં આવી રહ્યો છે.

   અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ તેની સુંદર સ્મિતનો અઘોષિત રકમ માટે વીમો કરાવ્યો છે.


મહિલાઓના આ ભાગને સ્પર્શ કરવાથી રોમાંસની મજા વધી જાય છે

   

Post a Comment

0 Comments