1.3 કરોડમાં વેચાયો ફોન, 2007ના મોડલનું સીલબંધ

   1.3 કરોડમાં વેચાયો ફોન, 2007ના મોડલનું સીલબંધ

 

iPhone 4
પ્રતિકાત્મક ફોટો

 2007 મોડલનો સીલબંધ પેક iPhone4 રૂ. 1.5 કરોડમાં વેચાયો છે. એટલે કે આવો ફોન જેનું બોક્સ પણ હજુ સુધી ખોલવામાં આવ્યું નથી. આ ફોનને તેની કિંમત કરતા 318 ગણી વધુ કિંમતે ખરીદવામાં આવ્યો છે.

એલસીજી ઓક્શન દ્વારા આ એક ખૂબ જ દુર્લભ મોડલની હરાજી કરવામાં આવી હતી. વેચાયેલ iPhoneએ Appleના iPhone4નું  4 glGb મોડલ હતું, જે કંપનીએ માત્ર થોડા મહિના માટે જ બનાવ્યું હતું. આ સીલબંધ પેક્ડ 4 જૂનમાં હરાજી માટે મૂકવામાં આવ્યો હતો. ફોન માટે બિડિંગ 30 જૂને 10,000 થી શરૂ થયું અને અંતે 158644 પર સમાપ્ત થયું. એટલે કે રૂ. ૧,૩૦,૨૩,૯૫૮. જો કે આ iPhone4 ની કિંમત 499 હતી, પરંતુ તે તેની કિંમત કરતા  318 ગણી મોંઘી કિંમતે વેચાયો હતો.

Apple iPhone4 નહીં મળે. જો તમે આ મોડલનો ઉપયોગ કરવા માંગો છો, તો તમારે તેને ઑફલાઇન માર્કેટમાં શોધવું પડશે. iPhone4ને કંપનીએ 2 વેરિએન્ટમાં લોન્ચ કર્યો હતો.

 તેમાં એક 4 જીબી અને બીજો 8 જીબી વિકલ્પ હતો. બેઝ વેરિઅન્ટ માત્ર 2 મહિના માટે માર્કેટમાં આવ્યું હતું અને પછી કંપનીએ તેને બંધ કરી દીધું હતું. iPhone4માં 3.5-ઇંચનું ડિસ્પ્લે હતું, જે આજના Motorola Razr 40 Ultraમાં જોવા મળતી કવર સ્ક્રીન કરતાં નાનું હતું. ફોનમાં 1420 એમએએચ બેટરી, પએમપી રિયર કેમેરા અને 0.3એમપી ફ્રન્ટ કેમેરા હતો. નાના ડિસ્પ્લે અને કોમ્પેક્ટ સાઈઝના કારણે લોકોને આ ફોન ખૂબ જ પસંદ આવ્યો હતો.

Post a Comment

0 Comments