સૌથી વધારે Income Tax કોણ ચૂકવે છે,અંબાણી કે અદાણી નહીં; અન્ય વ્યક્તિ સૌથી વધુ Income Tax ભરે છે! નામ સાંભળશો તો નવાઈ લાગશે...

  INCOME TAX NEWS : ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ નજીક આજે છે. હવે તમારી પાસે લગભગ આજનો દિવસ બાકી છે. જો તમે અત્યાર સુધી ટેક્સ ભર્યો નથી, તો જલ્દી કરો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતમાં સૌથી વધુ Income Tax કોણ ચૂકવે છે? આ સવાલનો જવાબ સાંભળીને તમારા મગજમાં સૌથી પહેલા ધનવાન લોકોના નામ આવશે.જેમ કે અંબાણી-અદાણી, ટાટા કે બિરલા આવશે, પણ તમે આ બાબતે સાચા નથી. ભારતમાં અંબાણી કે અદાણી નહીં પણ કોઈ અન્ય વ્યક્તિ સૌથી વધુ Income Tax ભરે છે! તેનું નામ તમે સાંભળશો તો વિશ્વાસમાં નહિ આવે. 

સૌથી વધુ Tax બોલિવૂડમાં ચુકવવામાં આવ્યો છે.

  જો આપણે વ્યક્તિગત આવકવેરાની વાત કરીએ, તો ઘણા ક્ષેત્રો એવા છે જે કોર્પોરેટ નેતાઓ કરતાં વધુ ટેક્સ ચૂકવે છે. આવકવેરા વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2021-22ની વાત કરીએ તો, બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે તે સમયે સૌથી વધુ ટેક્સ ચૂકવ્યો છે. અભિનેતા અક્ષય કુમારે વર્ષ 2022માં 29.5 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો હતો. તેણે તેની એક વર્ષની કમાણી 486 કરોડ રૂપિયાનો અંદાજ લગાવ્યો હતો.

સૌથી વધુ ફી લેનારા અભિનેતા

   સૌથી વધુ ફી અક્ષયકુમાર દ્વારા લેવામાં આવે છે. આ સિવાય અક્ષય કુમારનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે અને તે સ્પોર્ટ્સ ટીમ પણ ચલાવે છે. આ સિવાય તે ઘણી બ્રાન્ડ્સના એન્ડોર્સમેન્ટથી પણ કમાણી કરે છે. 

સૌથી વધારે Income Tax કોણ ચૂકવે છે,અંબાણી કે અદાણી નહીં; અન્ય વ્યક્તિ સૌથી વધુ Income Tax ભરે છે! નામ સાંભળશો તો નવાઈ લાગશે...

સન્માન પાત્ર પુરસ્કારથી સન્માનિત

અક્ષય કુમાર ભારતમાં વ્યક્તિગત આવકવેરો ભરવામાં નંબર વન છે. દેશના સૌથી મોટા કરદાતા અક્ષય કુમારને આ માટે 'સન્માન પત્ર' એવોર્ડ પણ મળ્યો છે. 2022 પહેલા પણ અક્ષય કુમાર દેશમાં ઈન્કમ ટેક્સ ભરવાના મામલે નંબર-1 રહ્યા છે. વર્ષ 2021માં એટલે કે નાણાકીય વર્ષ 2020-21 માટે તેમણે 25.5 કરોડ આવકવેરો ચૂકવ્યો છે. 

ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ 38 કરોડનો Income Tax ચૂકવ્યો

ધોનીએ 38 કરોડનો ટેક્સ ચૂકવ્યો હતો, આ સિવાય માનવામાં આવે છે કે મહેન્દ્ર સિંહ ધોનીને આ વખતે આ ખિતાબ મળી શકે છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ મહેન્દ્ર સિંહ ધોની આ ખિતાબ મેળવી શકે છે. મહેન્દ્ર સિંહ ધોનીએ વર્ષ 2022-23 દરમિયાન 38 કરોડ રૂપિયાનો જંગી એડવાન્સ ટેક્સ જમા કરાવ્યો છે.

Post a Comment

0 Comments