Junagadh: બાળક તથા પ્રેગ્નેન્ટ મહિલાને જૂનાગઢ LCB દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું.

Junagadh: બાળક તથા પ્રેગ્નેન્ટ મહિલાને જૂનાગઢ LCB દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું.

Junagadh : જૂનાગઢ માં અતિભારે વરસાદના કારણે પુર જેવી સ્થિતિ જોવા મળે છે.ભારે વરસાદના કારણે નિશાળ વાળા વિસ્તારમાં પાણી ભરાયાં છે.   જૂનાગઢ એસ.પી એ ટ્વિટર પર વિડિયો પોસ્ટ કરી રેસક્યું અંગે માહિતી આપી હતી.જેમાં વીડિયોમાં જોઈએ શકાય છે કે કેવો પાણી નો પ્રવાહ વહી રહ્યો છે. આ વચ્ચે અતિ ભારે વરસાદના કારને ગણેશ નગર વિસ્તારમાં બાળક અને પ્રેગ્નેન્ટ મહિલાને જૂનાગઢ LCB દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલ.  પાણી નો પ્રવાહ વધારે હોવાથી મહા મહેનતે સીડી ની મદદ થી સુરક્ષિત રીતે રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.
Junagadh: બાળક તથા પ્રેગ્નેન્ટ મહિલાને જૂનાગઢ LCB દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું.



Junagadh : જૂનાગઢ માં અતિભારે વરસાદના કારણે પુર જેવી સ્થિતિ જોવા મળે છે.ભારે વરસાદના કારણે નિશાળ વાળા વિસ્તારમાં પાણી ભરાયાં છે.

જૂનાગઢ એસ.પી એ ટ્વિટર પર વિડિયો પોસ્ટ કરી રેસક્યું અંગે માહિતી આપી હતી.જેમાં વીડિયોમાં જોઈએ શકાય છે કે કેવો પાણી નો પ્રવાહ વહી રહ્યો છે. આ વચ્ચે અતિ ભારે વરસાદના કારને ગણેશ નગર વિસ્તારમાં બાળક અને પ્રેગ્નેન્ટ મહિલાને જૂનાગઢ LCB દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલ. 

પાણી નો પ્રવાહ વધારે હોવાથી મહા મહેનતે સીડી ની મદદ થી સુરક્ષિત રીતે રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. 



 

Post a Comment

0 Comments