છત્તીસગઢમાં મંત્રીઓના કાફલાની સામે SC, ST યુવકોએ નગ્ન થઈને પ્રદર્શન કર્યું

 છત્તીસગઢમાં મંત્રીઓના કાફલાની સામે SC, ST યુવકોએ નગ્ન થઈને પ્રદર્શન કર્યું.

 SC, ST યુવકોએ નકલી જાતિ પ્રમાણપત્ર સાથે નોકરી કરનારાઓ સામે કાર્યવાહીની માંગ સાથે પ્રદર્શન કર્યું.

છત્તીસગઢમાં મંત્રીઓના કાફલાની સામે SC, ST યુવકોએ નગ્ન થઈને પ્રદર્શન કર્યું, SC, ST યુવકોએ નકલી જાતિ પ્રમાણપત્ર સાથે નોકરી કરનારાઓ સામે કાર્યવાહીની માંગ સાથે પ્રદર્શન કર્યું

છત્તીસગઢમાં નકલી જાતિ સર્ટિફિકેશન બનાવીને નોકરી કરતા લોકો સામે કાર્યવાહીની માંગ માટે નગ્ન થઈને મંત્રીઓના કાફલાની સામે પ્રદર્શન કરવાની ફરજ પડી હતી.
Post a Comment

0 Comments