Bollywood : અભિનેત્રી રેખા તેની સેક્રેટરી સાથે લિવ-ઈન રિલેશનશિપમાં ; બાયોગ્રાફી લખનાર લેખકે કર્યો સનસનાટીભર્યો ખુલાસો.

Bollywood : અભિનેત્રી રેખા તેની સેક્રેટરી સાથે લિવ-ઈન રિલેશનશિપમાં ; બાયોગ્રાફી લખનાર લેખકે કર્યો સનસનાટીભર્યો ખુલાસો. 

Gujaratichhe.com


  • આ પુસ્તકમાં રેખાના વિવાદાસ્પદ જીવન વિશે ઘણી વાતો લખવામાં આવી છે
  • અભિનેત્રી રેખા તેના અંગત જીવન માટે હંમેશા હેડલાઇન્સમાં રહે છે.
  •   રેખા અને સેક્રેટરી ફરઝાના વચ્ચે શું સંબંધ છે?
  •   રેખાની બાયોગ્રાફી લખનાર યાસિર ઉસ્માને આ દાવો કર્યો છે


Bollywood :  હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી રેખા પોતાની સુંદરતા, દમદાર અભિનય અને અંગત જીવનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.  અભિનેત્રી રેખાનું નામ બોલિવૂડના ઘણા સ્ટાર્સ સાથે જોડાયું હતું, જેમાંથી એક અમિતાભ બચ્ચન હતા.આમ, રેખા કોઈને કોઈ કારણસર હેડલાઇન્સમાં રહે છે.બોલિવૂડમાં આવી ઘટના સામાન્ય બાબત બની ગઈ છે.

Gujaratichhe.com


પરંતુ હાલમાં જ એવા સમાચાર આવ્યા છે જેણે બધાને ચોંકાવી દીધા છે. રેખાની બાયોગ્રાફીના લેખક યાસિર ઉસ્માનનો દાવો છે કે અભિનેત્રી ઘણા વર્ષોથી તેની સેક્રેટરી સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતી.

  અભિનેત્રી રેખા અને સેક્રેટરી ફરઝાના  કેવા સંબંધ છે?

    હાલમાં જ એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં રેખાની બાયોગ્રાફી પર યાસિર ઉસ્માને લખેલી બુકમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં રેખાના વિવાદાસ્પદ જીવન વિશે ઘણી વાતો લખવામાં આવી છે. જેમાંથી એક રેખાના રિલેશનશિપ સ્ટેટસ પર કરવામાં આવ્યું છે. યાસિર ઉસ્માનના પુસ્તક અનુસાર અભિનેત્રી રેખા તેની સેક્રેટરી ફરઝાના સાથે રિલેશનશિપમાં છે. અને રેખાના બેડરૂમમાં જવાની પરવાનગી માત્ર ફરઝાનાને જ હતી. જો રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો યાસિર ઉસ્માનનો દાવો છે કે રેખા અને ફરઝાના છેલ્લા 30 વર્ષથી રિલેશનશિપમાં છે.

Gujaratichhe.com


   રેખાનો સંબંધ ઘણી હેડલાઇન્સ ખેંચે છે.

   રેખાના પ્રેમ સંબંધો દાયકાઓથી હેડલાઇન્સનો ભાગ છે. ક્યારેક રેખાને અમિતાભ બચ્ચન સાથેના સંબંધોના કારણે લોકપ્રિયતા મળી તો ક્યારેક વિનોદ ખન્ના સાથે અભિનેત્રીનું નામ જોડાયું. આ પછી અભિનેત્રીએ બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા. પરંતુ લગ્નના થોડા સમય બાદ રેખાના પતિ મુકેશે આત્મહત્યા કરી લીધી હતી. અને પછી લાંબા સમયથી અભિનેત્રીનું નામ સેક્રેટરી સાથે જોડાયેલું છે. હવે આ વાતનો ઉલ્લેખ યાસિર ઉસ્માનના પુસ્તકમાં કરવામાં આવ્યો છે. 

Gujaratichhe.com


રેખા લગ્ન ન હોવા છતાં દુલ્હનની જેમ પોતાની માંગ પર સિંદૂર

  સવાલ હંમેશા ઉઠતો રહ્યો છે કે રેખા લગ્ન ન હોવા છતાં દુલ્હનની જેમ પોતાની માંગ પર સિંદૂર કેમ લગાવે છે.આ બાબત ની પણ હમેશા ચર્ચા હતી જોવા મળે છે.પણ આજ સુધી આ બાબતે કોઈ ખાસ કારણ જાણવા મળ્યું નથી.

આમ, બોલીવુડ માં રેખા પોતાની ખૂબસૂરતી અને ફેશનેબલ લુક થી ચર્ચામાં રહેતી હોય છે.આ વખતે તેની બાયોગ્રાફી એ ફરી રેખાના અંગત જીવન વિશે હેડલાઇન બનાવી છે.

Post a Comment

0 Comments