BANASKANTHA POLICE : બનાસકાંઠા SP ને રૂબરૂ દર અઠવાડિયાના સોમવાર તથા મંગળવારના કચેરી સમયમાં મળી શકાશે.

 BANASKANTHA POLICE : 

  બનાસકાંઠા પોલીસ દ્વારા જાહેર જનતા જોગ સંદેશ આપવામાં આવ્યો છે.જેમાં કહું છે કે કોઈ પણ કારણસર કે કોઇ પણ પ્રકારની ફરિયાદ કે રજુઆત અથવા અન્ય કોઇ કારણોસર પોલીસ અધિક્ષકશ્રી(SP) ને રૂબરૂ મુલાકાતે આવવાનું થતુ હોય છે તો  જેના માટે મુલાકાતનો સમય દર અઠવાડિયાના સોમવાર તથા મંગળવારના કચેરી સમય દરમ્યાનનો નક્કી કરેલ છે.

આથી બનાસકાંઠા જીલ્લાની જાહેર જનતાએ  દર અઠવાડિયાના સોમવાર અને મંગળવારનાં મુલાકાત કરી શકે છે. પરંતુ જો સોમવાર તથા મંગળવારના દિવસે જાહેર રજા હશે તો પોલીસ અધિક્ષકશ્રીની મુલાકાત થશે નહી.

 દર અઠવાડિયાના સોમવાર અને મંગળવારનાં દરમિયાન કોઈ પણ અનિવાર્ય સંજોગોના કારણે પોલીસ અધિક્ષકશ્રી(SP) કચેરી ખાતે હાજર નહી હોય તો એવા સંજોગોમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુખ્યમથક પાલનપુરનાઓ આપની રજુઆતો સાંભળશે અને એ રજુઆતોનો હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવશે.

આમ, બનાસકાંઠા જિલ્લાના નાગરિકો SP sathe મુલાકાત માટે દર અઠવાડિયાના સોમવાર તથા મંગળવારના નાં રોજ કરી શકે છે.તેમની ગેરહાજરીમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુખ્યમથક પાલનપુરનાઓ રજૂઆત કરી શકશો.

Post a Comment

0 Comments